Job opportunity For ITI, Engineering , MBA and many more Candidate at Kachchh

Job opportunity For ITI, Engineering , MBA and many more Candidate at Kachchh

Hello Friends,
Job opportunity For ITI Candidate at Kachchh


જિલ્લા રોજગાર કચેરી, ભુજ-કચ્છ તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા-અંજાર દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતીમેળો

નોકરીદાતા: ખાનગીક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ.

લાયકાત: ૮ પાસ થી ૧૨ પાસ, આઈ.ટી.આઈ. ટ્રેડ: ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ફીટર, ડીઝલ મિકેનિક, આર.એફ.એમ.(R.F.M)

તારીખ: ૦૯/૦૬/૨૦૨૨ 

સમય:-સવારે ૧૦:૦૦ કલાકે 

સ્થળ:- આઈ.ટી.આઈ. અંજાર (ભુજ-અંજાર બાયપાસ રોડ, ન્યુ સેસન્સ કોર્ટ વી.ડી. ક્રોસ રોડ પાસે અંજાર-કચ્છ)

ભરતી મેળામાં હાજર થતી વખતે બાયોડેટા (૪ કોપી), પાસપોર્ટ સાઈઝનો ફોટો, આઇ.ટી.આઇ.નું રીઝલ્ટ, આધાર કાર્ડ, ૧૦-૧૨ ધોરણ પાસનું રીઝલ્ટ સાથે રાખવું.

રોજગાર ભરતીમેળામાં ભાગ લેતા ઉમેદવારોએ અનુબંધમ વેબપોર્ટલ રજીસ્ટ્રેશન લીંક: અહી ક્લિક કરો રજિસ્ટ્રેશન માટે 


પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. વધુ માહિતી માટે સંપર્ક કરો ૬૩૫૭૩૯૦૩૯૦.

Telegram Channel Link : 

Click here to join Telegram Channel
Click here to join Telegram Channel
Click here to join Telegram Channel
Click here to join Telegram Channel
Click here to join Telegram Channel




Post a Comment

Previous Post Next Post

Ad

Ad